“શ્રી નાથજી સત્ય છે”
પ્રી મેરીટલ કાઉન્સેલિંગ
લગ્ન દરેક માટે યાદગાર હોય છે_સાથે ઘણીબધી યાદો જોડાયેલી હોય છે-ખાટી મીઠી,આનંદ ની પળો. આ યાદો આખી જિંદગી આનંદ આપે અને તમને તમારી ચોઇસ પર ગર્વ થાય. આના માટે પેહલા થી જ પ્રિકોશન લેવા જરુરી છે. તમને કોઈ ગાઇડ કરે કે મોનિટર કરે જેનાથી તમે ઍક્બીજા ને સમજી શકો,ઓળખી શકો,જેમના ગાઇડન્સ થી તમે જીવનસાથી થી વધુ ઍક સારા મિત્ર પણ બની શકો. આ ગાઇડ ઍટલે
” શ્વાસની જેમ સતત સાથે રેહતા સંબંધોને વધારે મજબૂત બનાવવામા મદદ કરે ઍવા સ્વજન, ઍટલે પ્રી મેરીટલ કાઉન્સીલર.
આ સ્વજન — પ્રી મેરીટલ કાઉન્સીલરના ગાઇડેન્સ હેઠળ તમે ઘણા બધા લાભ લઇ શકો.
૧. તમારામા રહેલા અનરીયાલીસ્ટીક અને મેસી વિચારો ને કાઢી શકે.
૨. કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઇશ્યૂ હોય એને સૉલ્વ કરવામા પોઝીટીવ પોટેન્શિયલ થી મદદ કરે
૩. મેરેજ લાઇફ ના જુદા જુદા ફેસીસ પર ચર્ચા કરે-તમારા પ્રૉબ્લમ્સ, ચિંતા, વિકનેસ પર ગાઇડન્સ માંગી શકો.
૪. લગ્ન જીવનમાં ખુશી પૂર્વક, સ્ટ્રેસ વગર, પ્રેમ પૂર્વક રેહવાની ટીપ્સ મળી શકે.
૫. પર્સનલ પ્રૉબ્લેમ્સ પર ચર્ચા કરી ની સૉલ્વ કરવામા મદદ મેળવી શકો.
૬. લગ્ન જીવન શરૂ થતાં, બંધાતા દરેક નવા સંબંધોને સાચવવાની, સમજવાની ટીપ્સ મેળવી શકો.
આ પ્રી મેરીટલ કાઉન્સીલર બધી વાતો કોન્ફીડેન્શિયલ રાખતા હાય છે
આજકાલ પ્રી મેરીટલ કાઉન્સીલર જરૂરી છે, તેનું રીઝન છે આજકાલ થતા લગ્ન વિચ્છેદ-ડાયવોર્સ.
વિવાહ મેરેજ બ્યૂરો દ્વારા સંચાલિત
સ્વજન વિભાગ માં આપને મળી શકશે પ્રી મેરીટલ કાઉન્સીલર નો લાભ.
સંપર્ક ફક્ત અપોઈન્મેન્ટ થી -૯૯૨૫૦૧૮૭૦૬
મિત્રો જલ્દી મળીશુ નવા વિષય સાથે
ચાંદની દલાલ.