શ્રી નાથજી સત્ય છે
જ્યારે તમે અરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છો એ વખતે તમારા માટે મેરેજ બ્યુરો ઘ્વારા,ફેમિલી,ફ્રેંડ,કે રિલેટિવ
ઘ્વારા મિટિંગ ગોઠવવામાં આવે છે. આ મિટિંગ તમે અજાણી વ્યક્તિ સાથે કરો છો એ વખતે થોડો સ્ટ્રેસ, થોડું ટેંશન હોય
ત્યારે તમે કેવી રીતે ,ક્યા ટોપિક પર વાત કરશો અને એ પણ પોઝિટિવ નોટ સાથે એ ખૂબ જ અગત્ય નું છે.
ક્યારે ય પણ મિટિંગ માં કલુ લેસ હોવ એ તમારી ઇમ્પ્રેશન બગાડશે. તમે તમારી ઈચ્છા થી મિટિંગ માં આવ્યા છો
કોઈ ફોર્સ થી નહી. એટલે તમારી પાસે વાત કરવાના વિષયો હોવા જ જોઈ એ અને એ પણ એવા જેથી તમે બંને
એક બીજા ને સારી રીતે સમજી શકો.
હું તમને અહીં થોડી ટિપ્સ આપું જે તમને “વો પહેલી મુલાકાત” ફર્સ્ટ મિટિંગ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માં હેલ્પ કરશે.
સ્ટાર્ટ વિથ પોઝીટીવ કોન્વર્સેશન. .
હંમેશા કોમ્પલીમેંટિંગ વાત થી શરૂઆત કરો, જેમ કે તમારું ઘર સરસ છે,તમારા પેરેન્ટ્સ નો નેચર સારો છે.વિગેરે…
MEETING SHOULD BE કોંવેર્સાશન, AND NOT AN ઇન્ટરવ્યૂ.
તમારી આ મિટિંગ પર તમારા ફયુચર નો આધાર છે, જેથી મિટિંગ એ સારા અને પોઝિટિવ વિચારોનું કોન્વર્સેશન હોવું જોઈએ..સામે વાળા ને એ ઇન્ટરવ્યૂ ન લાગવું જોઈએ એનું ધ્યાન રાખજો.અને વાતચીત દરમિયાન એકબીજા ને
લાઈટ મૂડમાં રાખવા માટે સ્માઈલ કરો.
KNOW EACH OTHER WHAT YOU BOTH ENJOY MOST
વાતચીત માં એકબીજા ની હોબી, લાઈકીંગ્સ જાણવાની કોશિશ કરો.જો એને વાંચવાનો શોખ હોય તો એ શું વાંચે છે.,ફરવાનો શોખ હોય તો એ કેવી જગ્યા એ ફરવા જવાનું પસંદ કરેછે .કેવું ફૂડ પસંદ છે? વિગેરે જાણવા નો પ્રયત્ન કરો.
KNOW THE LIFE STYLE
એમની LIFE STYLE જાણવા એમના ફ્રેંડ્સ ને ઓળખો, હોબીઝ જાણો, ફેમિલી વૅલ્યુઝ સમજો. સ્પિરિટયુઅલ વિચારોજાણો. ફ્રી સમય કેવી રીતે સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે એ જાણો.
VIEW FOR CAREER AND FUTUR PALN.
હમણાં જે વ્યવસાય માં છો તેમાં ભવિષ્ય નો શું પ્લાન છે? જોબ માં આગળ વધશો કે બિઝનેસ કરશો? ઇન્ડિયા માં તમારાંએજ્યુકેશનનું ફયુચર છે કે ફોરેનમાં ? હાઉસ વાઇફ રહેવાનું પસંદ છે કે જોબ કરવી છે.પ્રોફેશનલ અને પર્સનલ ગોલ્સ વિશે વાતો કરો. જો વધારે COMFORBLE હોવ તો સિરિયસ ટોપિક્સ પર પણ વાત કરી શકો.
એમના જીવનસાથી માટે ના વિચાર જાણો.
જીવનસાથી પાસે ની અપેક્ષા શું છે એ જાણો. જાણો એ વ્યક્તિ મેરેજ કરવામાટે મેન્ટલી પ્રીપેર છે? કોનું ઇમ્પોર્ટન્સ છે એમના જીવન માં વધુ એ જાણો. ઇન્ડિયા માં મેરેજ એ બે વ્યક્તિ ના નહી પરંતુ બે ફેમિલી ના થાય છે. મિટિંગ માં જાવ ત્યારે સામે વાળા શું વાત કરે છે એ શાંતિ થી સાંભળો, સમજો, ઉતાવળ ના કરો.તમને અને તમારા ફેમિલી ને કેવી રીતે ટ્રિટ કરે છે એ પણ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે.
જતા જતા HAMESHA એક પોઝિટિવ નોટ મુકો જેમ કે
“IT’S NICE TALKING WITH YOU”
IT’S PLASURE KNOWING EACH OTHER”
જેથી કરી ને જ્યારે બંને ફેમિલી એક બીજા માટે પોઝિટિવ હોય તો બીજી મીટિંગ્સ ની સ્પેસ રહે. બધું પોસેટિવ લાગે તો બીજી ત્રીજી વાર મળો.ફોન નંબર આપો અને વાતો કરો. કેમ કે એક મિટિંગ જીવનસાથી ની પસંદગી માટે પૂરતી નથી.
આજનો આર્ટિકલ તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારો અભિપ્રાય અને સૂચનો આપજો એવા આગ્રહ સાથે…
ફરી મળીશું આજ દિવસે, આવતા અઠવાડિયે, એક નવા જ વિષય સાથે.
HAPPY WEEK AHEAD …
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ