” શ્રી નાથજી સત્ય છે”
લગ્ન ઍ બે પરિવારો દ્વારા નક્કી કરવામાં આવેલો સંબંધ હોય કે બે વ્યક્તિઓ દ્વારા પ્રેમમાં પડીને લીધેલો નિર્ણય હોય, લગ્ન ઍ આ સંસાર નો ઍક અપ્રતીમ સંબંધ છે. ઍક અતિ પવિત્ર સંસ્કાર છે, બે મન, બે આત્મા, બે શરીર અને બે પરિવાર તેમજ સમાજના બે અલગ અલગ ધારા પ્રવાહોનું મિલન છે.
જો આ સંબધ બે સંપૂર્ણ યોગ્ય વ્યક્તિઓ અને પરિવારોને બાંધે તો પેઢીઓની પેઢીઓ તરી જતી હોય છે. અને ઍક પાત્ર પણ જો અયોગ્ય હોય તો બે વ્યક્તિઓજ નહીં, બે પરિવારના તમામ સભ્યોને ભોગવવું પડતું હોય છે.
અને ઍટલે જ, જ્યારે લગ્ન બે પરિવારોની સમજૂતી થી ઍટલે કે અરેંજ મેરેજ થતાં હોય ત્યારે પરિવાર ના વડીલો તેમજ દરેક સભ્યો દરેક વાત ની ચોકસાઇ રાખીને નિર્ણય લેવા મથતાં હોય છે.
તેમાંય જો ઘરે પુત્રી હોય તો તેની સ્ટડી ફિનિશ થયા પછી જોબ કે પ્રોફેશન મા સેટ થાય ઍટલે નેક્સ્ટ ઍજન્ડા આવે છે.
સર્ચ ઍ પરફેક્ટ લાઇફ પાર્ટ્નર, જો જાતે ના શોધવુ હોય તો પછી અરેંજ મૅરેજ માટે મેરેજ બ્યૂરો ની હેલ્પ લેવા મા આવે છે .
અરેંજ મૅરેજ નો કૉન્સેપ્ટ યુગો થી ચાલતો આવ્યો છે. પણ ઍમનું પરફેક્ટ સેટ અપ અને ઍમની વિશેષ સુવિધાઓ તમને પેરફેક્ટ સોલ મેટ શોધવામા મદદે આવે છે અને વિશાળ ચોઇસ પણ મળી રહે છે .
આવો જોઇઍ કઈ વિશેષ સુવિધાઓ આપણને મદદરૂપ થઈ શકે…
અરેંજ ઇંટ્રોડકશન
મૅરેજ બ્યુરો મા તમારી ચોઇસ , થિંકિંગ કે પ્રાયોરીટી ને ધ્યાન મા રાખી ને તમને પ્રોફાઇલ સજેસ્ટ કરવામા આવે છે. જેમની સાથે તમે ફોન , મેસેજ પર વાત કરી શકો . ઇંટ્રોડકશન મીટિંગ અરેંજ થાય અને આ બધુ મૅરેજ બ્યૂરો ના અનુભવી ઍક્ષ્પર્ટસ દ્વારા બધુ નક્કી થાય.
આજ કાલ ની યુવતી ઑ ઍજ્યુકેટેડ છે . કૅરિયર ઑરીઍંટેડ .છે. ફાઇનાન્સઈયલી ઇનડિપેંડેંટ છે . ઍમને લગ્ન ની ઉતવાળ નથી હોતી . કોઈ પણ ડિસીઝન લેવામા ઘણુ વિચારે છે . જરૂર લાગે તો કાઉન્સિલિન્ગ સર્વિસ લેતા નથી અચકાતી. ( વિવાહ મૅરેજ બ્યૂરો મા કાઉન્સિલિન્ગ ની સર્વિસ મળે છે.
યુવકો ની પોતાની સાથે શોભે , ગ્રૂપ મા વટ પડી જાય ઍવી ઇંગ્લીશ બોલતી સુંદર યુવતી મા વધારે ઈન્ટેરેસ્ટ પડે છે . પણ અહી હુંઍવુ કહીશ `કે , લુક થી વધારે ઇંપૉર્ટેન્સ છે -. મેચ્યોરીટી, અંડરસ્ટૅંડિંગ , પોઝીટીવ ઍટીટિયૂડ ટૉવર્ડ્સ ઍની સિચ્યુઍશન .
અરેંજ મૅરેજ માં ફૅમિલી નો રોલ ખૂબ ઇંપૉર્ટેંટ છે. જો
જોઇન્ટ ફૅમિલી હોય તો ફૅમિલી મેંબર ના ઇનપુટ લઈને ડિસિશન લેવાતુ હાય છે .
મીટિંગ માટે જાવ ઍ પહેલા જેમને મળવાનુ છે. ઍમની બેઝીક બાયો ડેટા પ્રોફાઇલ ચેક કરી લો …
જે પણ સવાલ છે મન મા ઍ ઍક વખત વિચારી લો….લખી લો…. જેથી નમ્ર કે પોઝીટીવ મૅનર મા તમે પુછી શકો .. ધ્યાન રાખો કે પ્રશ્ન પુછવામા ઈગો હર્ટ ના થાય….
મીટિંગ પોઝીટીવ થાય તો ચેક કરો , વર્ક પ્રોફાઇલ , બૅકગ્રાઉંડ , ફાઇનાન્સઈયલ બૅકગ્રાઉંડ …જો અબ્રૉડ હોય તો વીસા સ્ટેટસ , ડાઇવોર્સ હોય તો પેપર ચેક કરો…
જો વધારે ઈન્ટેરેસ્ટ હોય તો રેગ્યુલર ફોન,ચૅટ,ઈમેલ થી કૉંટૅક્ટ મા રહો જેથી વધુ સારી રીતે ઍક બીજા ને ઓળખી શકો
બધુ પોઝીટીવ હોય તો બેઝીક મેડિકલ ચેક અપ માટે વાત કરો..
આજે બધા જ ફૅમિલી ઍચાઇવી , થેલેસેમિક RH ફૅક્ટર ટેસ્ટ
ટેસ્ટ વિષે જાણતા જ હોય છે …
બને સાથે જ ઍક જ ક્લિનિક મા જઈને ટેસ્ટ કરાવી શકો . જે તમને નિર્ણય લેવામા મદદ કરે છે ….
હવે કઈ પણ ડાઉટ્સ વગર તમે લગ્ન ની પ્રોસેસ મા આગળ વધી શકો છો…
ભવિષ્ય આપણે જોઈ નથી શકતાં પણ જો પૂરતી ચોકસાઇ રાખી હોય અને, મેરેજ બ્યૂરોની પ્રોફેશનલ સેવાઓ લીધી હોય તો ભવિષ્યની ઘણી તકલીફોની શક્યતાઓને નિવારી શકાય છે. અને, ઉપર જણાવેલ પોઈન્ટમાં ક્લિયર થયા પછી સુખમય ભવિષ્ય તરફ આગળ વધી શકાય છે.
તમારા સોનેરી લગ્નજીવન ની શુભકામનાઓ સહ…
બહુ જલ્દી ફરી મળીશું ઍક નવા લેખ સાથે…
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ